Video: સુરતમાં સ્માર્ટ સીટીના દાવાની પોલ ખુલી

  • 2 years ago
સુરતના અડાજણ વિસ્તારમાં ભૂવો પડ્યો છે. જેમાં LP સવાણી રોડ પર ભૂવામાં કાર ખાબકી છે. તેમાં સમગ્ર ઘટનાને લઈ ટ્રાફિક જામ થયો છે. સુરત સીટીના સ્માર્ટ સીટીના દાવાની પોલ

ભુવા રાજ ખોલી રહ્યાં છે. જેમાં અડાજણના એલપી સવાણી રોડ પર ભૂવામાં કાર ખાબકી છે. તેમાં ભૂવામાં કાર હવામાં અધ્ધર થઈ ગઈ હતી. જેમાં ઘટનાને લઈ ટ્રાફિક જામ સાથે ભૂવામાં

ફસાઈલી કાર જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તથા સુરતમાં આજ રીતે અનેક જગ્યાએ ભૂવાઓ પડી રહ્યા છે.

Recommended