સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે સનાતન ધર્મનો કોર્સ ભણાવામાં આવશે

  • 2 years ago
છેલ્લા કેટલાક મહિનાઓથી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી વારંવાર વિવાદોના ઘેરામાં સપડાઈ રહી છે, તેવામાં યુનીવર્સીટી દ્વારા BAPS સંપ્રદાયનો નવો કોર્ષ શરુ કરવાની જાહેરાત કરવામાં આવતા ફરી એક વખત વિવાદનું વંટોળ સર્જાયું હતું. આ અંગે સનાતન હિંદુ ધર્મના સંતોએ વિરોધ નોંધાવ્યો હતો. જાણીતા સંત ઇન્દ્રભારતી બાપુએ પણ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ યુનીવર્સીટી દ્વારા BAPSના કોર્ષને રદ કરવામાં આવ્યો હતો.

Recommended