અરવિંદ કેજરીવાલ, ભગવંત માન Ahmedabad આવશે

  • 2 years ago
ગુજરાત ચૂંટણીને લઈને AAPની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અરવિંદ કેજરીવાલ,ભગવંત માન અમદાવાદ આવશે. 2 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ બાદ રોડ-શો કરે તેવી શક્યતા છે. 3 એપ્રિલે પાર્ટી નેતાઓ સાથે કેજરીવાલની બેઠક છે.