PM મોદી ફરી આવશે ગુજરાત । અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે

  • 2 years ago
કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેઓએ સોમનાથના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે અમરેલીના સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, તેઓ તા.29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે. તો જોઈએ સુપર ફાસ્ટમાં વધુ સમાચારો...

Recommended