VIDEO : કેલિફોર્નિયામાં BAPS મંદિરના બે કાર્યક્રમો યોજાયા

  • 2 years ago
કેલિફોર્નિયામાં BAPS મંદિરના 10માં સ્થાપના દિવસ અને પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મ જ્યંતિના ઉજવણીના ઉપલક્ષ્યમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને મૂળ ભારતીયો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન એક કલાકમાં જ NRI દ્વારા રૂ.6 લાખ ડોલરનું દાન મળ્યું હતું. BAPSના લૉસ એન્જલસ ખાતે યોજાયેલી કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પડાયો હતો.