CM ભૂપેન્દ્ર પટેલની સામે કલેક્ટરને ખખડાવ્યા

  • 2 years ago
સાંસદ પૂનમ માડમે ચાલુ કાર્યક્રમમાં કલેક્ટરને ખખડાવ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની સામે કલેક્ટરને ખખડાવ્યા છે. તેમાં ત્રણ પ્રધાનો સિવાય કોઈનું સ્વાગત નહીં કરાતા સાંસદ

વિફર્યા હતા. તેમજ સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રીની સામે ઊભા રહી જામનગરના કલેક્ટરનો ઊધડો લીધો હતો. તથા કલેક્ટર બચાવની મુદ્રામાં ઊભા રહ્યાં હતા.

Recommended