આજે ગણેશ મહોત્સવનો ત્રીજો દિવસ

  • 2 years ago
વક્રતુંડ , લંબોદર , ગજાનન , ગણપતિ , ગણેશ ..વિવિધ નામે પૂજાતા અને અખુટ ફળની પ્રાપ્તિ કરાવતા ગણપતિ બાપ્પા ભક્તોનાં દુખ હરનારા છે...આજે ગણેશ મહોત્સવનો ત્રીજો દિવસ છે...જ્યારે ભગવાન પણ ભક્તનાં ઘરે મહેમાન બનીને આવ્યા છે ત્યારે આજની આ યાત્રામાં પણ આપણે કરીશુ ગજાનન ગણપતિની મહેમાનગતિ.

Recommended