વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ

  • 2 years ago
વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. 10 વાગ્યે પ્રશ્નોત્તરી કાળ સાથે કામગીરી શરૂ થશે. વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ થશે. બોર્ડ-નિગમના વાર્ષિક અહેવાલ પણ રજૂ થશે. જાહેર હિસાબ સમિતિની ખાલી જગ્યાની ચૂંટણી જાહેર થશે. ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે.

Recommended