ઈઝરાયેલે સીરિયાના એરપોર્ટ પર મિસાઈલ હુમલો કર્યો

  • 2 years ago
ઈઝરાયેલે સીરિયાપર હવાઈ હુમલો કર્યો છે. સીરિયાના બે એરપોર્ટને ઈઝરાયેલ દ્વારા નિશાનો બનાવવામાં આવ્યું છે. આ હુમલામાં એરપોર્ટને ભારે નુકસાન થયું છે. બંને એરપોર્ટને મિસાઈલ થકી નિશાનો બનાવવામાં આવ્યો હતો. વ્હાઈટ હાઉસમાં જાસૂસીકાંડ નિષ્ફળ ગયું છે. બગીચામાં મઠ બનાવવાનું ષડયંત્ર હતું.

Recommended