અમદાવાદમાં બપોરે ધોધમાર વરસાદ| વડોદરા SSG હોસ્પિટલની ઘોર બેદરકારી

  • 2 years ago
અમદાવાદમાં બોડકદેવ, વસ્ત્રાપુર, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તામાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધો-પોણો કલાક વરસેલા વરસાદ બાદ શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વડોદરા SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પીટલની કચરાપેટીમાં બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યું હતું. જે ગાયો ખાતી નજરે ચઢી હતી. જેનો વીડીયો વાયરલ થયો હતો.