વડોદરામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી| રખડતા ઢોરને લઇ જાહેરનામું

  • 2 years ago
વડોદરામાં ફરી વરસાદ શરુ થયો હતો. વડોદરાના વાઘોડિયામાં વરસાદ વરસ્યો હતો. વડોદરામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થયા હતા. ફતેગંજ, કારેલીબાગ, રાવપુરામાં વરસાદ વરસ્યો હતો. રખડતા ઢોરને લઇ રાજકોટ CPએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર મનાઈ કરવામાં આવી.

Recommended