વડોદરામાં મેઘ કહેર । રસ્તાઓ બેટમાં ફેરવાયા

  • 2 years ago
વડોદરાના ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે વિશ્વમિત્ર નદી ભરપુર થઈ ગઈ છે. નદીના પાણી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે, જેના કારણે પાલિકા તંત્રએ લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. તેમજ ઈન્દિરાનગરના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

Recommended