30 ફૂટ ઊંચા, 250 કિલો વજન ધરાવતા વિશાળ ત્રિશુલનું નિર્માણ કરાયું

  • 2 years ago
શ્રાવણ માસમાં શિવભક્તો શિવજીની પૂજા-પાઠ કરી રહ્યા છે. તો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, ત્યારે પોરબંદરના ભક્તોએ વિશાળ ત્રિશુલ બનાવી શિવભક્તોનું મન મોહી લીધું છે. પોરબંદરમાં ભોંય સમાજના પરિવાર તરફથી વિશાળ 30 ફૂટનું ત્રિશુલ બનાવવામાં આવ્યું છે, તો સાથે જ આ પરિવાર દ્વારા શિવજીનું ડમરું પણ બનાવાયું છે.

Recommended