સુરેન્દ્રનગરમાં 1551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી

  • 2 years ago
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે તિરંગા યાત્રા નીકળી હતી. આટલી મોટી સાઇઝનો તિરંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Recommended