જામનગરમાં રખડતી ગાય ઘરના પહેલા માળે પહોંચી ગઈ

  • 2 years ago
હાલ ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોરને પકડવા માટે વહીવટી તંત્રે કવાયત હાથ ધરી છે. તેવામાં જામનગરમાં એક રખડતી ગાય ઘરના પહેલા માળે ચડી ગઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.