કૃષ્ણ આરતીમાં થઇ જાઓ લીન

  • 2 years ago
કૃષ્ણ એટલે ભારતના જ નહિ જગતના તમામ અવતારપુરુષોમાં નોખાં તરી આવતા ભગવાન. એમના જેવાં બીજા દેવ-દેવીની કલ્પના પણ થઈ શકતી નથી. જેના વિશે હજારો ગ્રંથો લખાયા હોય તેમ છતાં હાથમાં ન આવ્યું હોય એવું તત્ત્વ એટલે કૃષ્ણ.તો ચાલો આજે કૃષ્ણને પામના કૃષ્ણની ક્ષણભર ભક્તિ કરવા આપણે પણ તેની આરતીમાં જોડાઈ જઈએ.