ભગવાન ગણેશજીને ભજીએ એક સુંદર આરતીથી

  • 2 years ago
કહેવાય છે કે ભગવાન તો ભક્તના ભાવના ભુખ્યા હોય છે..સંપુર્ણ ભાવ અને શ્રદ્ધા પુર્વક જો દેવી દેવતાઓની ભક્તિ કરવામાં આવે તો તેમની અસીમ કૃપા જરુરથી પ્રાપ્ત થાય છે..ત્યારે આજે છે મંગળકારી દેવ ગણેશજીને ભજવાનો શ્રેષ્ઠ વાર એટલે કે મંગળવાર...તો આવો ત્યારે ગણેશજીને ભજીએ એક સુંદર આરતીના માધ્યમથી