કૃષ્ણનય બની દ્વારકા નગરી । રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદે તારાજી સર્જી

  • 2 years ago
રાજ્યના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે દ્વારકાધીશના દર્શન કરતા ભક્તોની ભારે ભીટ ઉમટી છે. તો શામળાજીમાં પણ ભક્તો વહેલી સવારથી આવી રહ્યા છે. ત્યારે દેવભૂમી દ્વારકામાં પણ કૃષ્ણમય માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ રાજ્યના 207 જળાશયોમાં 80 ટકા જળ સંગ્રહ નોંધાયું છે. તો રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદે તારાજી સર્જી હોવાની ઘટના પણ સામે આવી છે. તો જોઈએ સંદેશ સુપરફાસ્ટમાં રાજ્યભરના વિવિધ સમાચારો...

Recommended