સ્વતંત્રતા પર્વે નિમિતે શિવજીને ત્રિરંગા ફૂલોથી કર્યો અલોકીક શણગાર

  • 2 years ago
શહેરના અમદાવાદીપોળ ખાતે આવેલા પંચમુખી મહાદેવના મંદિરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે શિવલિંગને કેસરી સફેદ અને લીલા પુષ્પોથી શણગાર કરાયો હતો. જેના દર્શનાર્થે દેશપ્રેમીઓ સહિત ભાવિક ભક્તો ઉમટ્યા હતા.દેવાધિદેવ શિવજીને શ્રાવણ મહિના દરમિયાન દરરોજ અનોખો શણગાર કરવામાં આવે છે. એટલું જ નહીં સાંજે ભજન કીર્તનની રમઝટમાં આબાલ,વૃદ્ધો અને મહિલાઓ પણ જોડાય છે.

Recommended