માતાજીના માંડવામાં ધારાસભ્યએ ચલણી નોટોનો વરસાદ કર્યો

  • 2 years ago
અમરેલીના ચલાલમાં માતાજીના માંડવામાં ધારાસભ્યએ ચલણી નોટોનો વરસાદ કર્યો છે. જેમાં ધારીના ધારાસભ્ય જે.વી કકડીયાએ રૂપિયાનો વરસાદ કર્યો છે. ધાર્મિક પ્રસંગે મેલડી

માતાજીના નવરંગ માંડવામાં હાજરી આપી હતી તે દરમિયાન રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. તેમજ ભાજપના સ્થાનિક કાર્યકરો અને વેપારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

હતા. જેમાં ધારાસભ્ય કલાકારના ડાકના તાલ પર નોટો ઉડાવતા જોવા મળ્યા છે. તેથી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Recommended