જુનાગઢના ઓઝત-2 ડેમને તિરંગા અને રોશનીથી સજાવાયો

  • 2 years ago
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હાલ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજયના અનેક ડેમને રાષ્ટ્રધવ્જના રંગોની રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જુનાગઢ જીલ્લાના સૌથી મોટા ડેમ ઓઝત-2 ડેમને પણ તિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે.