તિથલ દરિયાકાંઠાથી વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરાયું

  • 2 years ago
ભારે વરસાદને પગલે તિથલ દરિયાકાંઠાથી હેલિકોપ્ટર દ્વારા રેસ્કયૂ કરાયું છે. જેમાં વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો છે. તેમાં દરિયા કિનારે મહાકાય મોજા ઉછળ્યા છે. તેમજ

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. તેમજ તિથલ બીચ મુસાફરો માટે બંધ કરાયો છે. અને બીચ પર દોરડા બાંધી પોલીસ બંધોબસ્ત મુકવામાં આવ્યો

છે. દરિયો તોફાની બનતા મહાકાય મોજાથી પાણી બીચ પર ફરી વળ્યાં છે.

Recommended