VIDEO : જીવના જોખમે વિદ્યાર્થીઓની સફર, વાલીઓમાં રોષ

  • 2 years ago
હાલ વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોય તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના છોટાઉદેપુરની છે. એક મિનિ ટેમ્પામાં પાછળના ભાગે વિદ્યોર્થિઓ ખીચોખીચ બેઠેલા અને આ વાહનમાં લટકેલા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની કુલ 1251 પ્રાથમિક શાળાઓ તેમજ 150 જેટલી માઘ્યમિક શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે.

Recommended