સ્કૂલમાં ફી જમા કરાવવા ચોક્કસ એપ નક્કી કરાતા રોષ

  • 2 years ago
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે વાલીઓ લાચાર દેખાઈ રહ્યા છે. સ્કૂલમાં ફી જમા કરાવવા ચોક્કસ એપ નક્કી કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. ચોક્કસ એપમાં દરેક વાલીએ ફી ઉપરાંત 4000 વધુ ચાર્જ ચુકવવો પડે છે. સ્કૂલની મનમાની વિરૂદ્ધ પેરેન્ટ્સ એકતા મંચ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરશે.