વડોદરામાં ચારે બાજુ પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની

  • 2 years ago
વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમાં પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. સવારથી વડોદરામાં

વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ આવતા ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે

વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.