સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર । કુલ 55 પશુના મોત

  • 2 years ago
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર સતત વર્તી રહ્યો છે, તેવામાં પશુઓના મોતના આંકડાઓમાં પણ વધારો થઈ રહ્યો છે અને દુધ ઉત્પાદન પર પણ અસર થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 13 દિવસમાં 55 પશુઓના મોત લમ્પી વાયરસના કારણે નિપજ્યા છે. તો જોઈએ સંદેશ ન્યૂઝમાં ‘6 વાગે 16 રિપોર્ટર’નો અહેવાલ...