લઠ્ઠાકાંડ । ધંધૂકા-બરવાડામાં ઝેરી દારૂ પીવાથી 36નાં મોત

  • 2 years ago
અમદાવાદના ધંધૂકા અને બોટાદના બરવાડામાં સર્જાયેલા કથીક લઠ્ઠાકાંડમાં 36 લોકોના નિપજ્યા છે. બરવાડામાં 22 તેમજ ધંધૂકામાં 10 લોકોના મોત થયા છે, તો ભાવનગર સિવિલમાં વધુ ત્રણના મોત નિપજ્યા છે. તો જોઈએ સંદેશ ‘ખબર ગુજરાતમાં’ સમાચારોની રફ્તાર...