સુરતમાં બીઆરટીએસ બસમા આગ 10 પ્રવાસી જાતે નીચે ઉતરી જતા જાનહાની ટળી

  • 2 years ago
સુરતમાં બીઆરટીએસમાં આગ લાગવાની ધટના અવારનવાર સામે આવી છે ત્યારે આજે સરથાણા જકાતનાકા પાસે સુરતમાં બીઆરટીએસ બસમા આગ 10 પ્રવાસી જાતે નીચે ઉતરી જતા જાનહાની ટળી છે. આ બસમાં કુલ 10 લોકો જતા હતો તેવોને બસમાં ધુમાડીની ગંધ આવતા તેવા સમય રહેતા બસની નીચે ઊતરીગયા હતા તેથી કોય જાનહાન થઈ નોંહતી.

Recommended