સુરતમાં બજાર દેવડી પાછળ ભયંકર આગ,જાનહાની ટળી

  • 2 years ago
રવિવારે સવારે ઝાપા બજાર દેવડી પાછળ આવેલી બે માળની બિલ્ડિંગના ડકમાં અચાનક આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સૌએ રાહત અનુભવી હતી.

Recommended