ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા શરૂ

  • 2 years ago
એકબાજુ જ્યાં આજે રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર જગદીપ ધનખડ એ આજે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી ચીફ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.

Recommended