રાજ્યાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં શરૂ થયો નવો વિવાદ

  • 2 years ago
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં નવો વિવાદ શરૂ થયો છે, ત્યારે આ નિવેદનને અંગે સંજય રાઉતે પણ મરાઠીઓનું અપમાન ગણાવ્યું છે. એક સમારંભમાં સંબોધન કરતા રાજ્યપાલે કહ્યું હતું કે, જો મુંબઈ ઠાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મુકીશું તો તમારો અહીં કોઈ રૂપિયો નહીં બચે. આ આર્થિક પાટનગર છે, તે આર્થિક પાટનગર કહેવાશે જ નહીં... તો ‘6 વાગે 16 રિપોર્ટર’ દ્વારા જાણીએ દેશ અને રાજ્યના વધુ સમાચારો...