ભારતી આશ્રમમાં મિલકત વિવાદ થયો

  • 2 years ago
જૂનાગઢ સહિત રાજ્યમાં પાંચ સ્થળોએ આવેલા ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતજી મહારાજ ગુમ થતા ચકચાર મચી ગઈ છે. જેની પાછળ જમીન વિવાદ હોવાનું સામે આવી રહ્યું છે.

Recommended