ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલી સુરતની બસ ખીણમાં ખાબકી

  • 2 years ago
સુરતની એક ખાનગી બસ ડાંગ જિલ્લાના પ્રવાસે ગઈ હતી. જેમાં 50થી વધુ મુસાફરો હતા. આ બસ સાપુતારાના માલેગાંવ ઘાટ નજીક પસાર થઈ રહી હતી. આ દરમિયાન અકસ્માતે આ બસ ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી છે.

Recommended