કચ્છના માંડવીમાં મુશળધાર વરસાદ| કચ્છમાં કેનાલમાં ગાબડું

  • 2 years ago
કચ્છના માંડવીમાં સાંબેલાધારે વરસાદ વરસતા પાણી ભરાયું હતું. માંડવીના ગોધરા ડેમમાં નવા નીર આવ્યા હતા. મેઘરાજાએ આ ઉત્તર ગુજરાત પર પોતાની કૃપા વરસાવી હતી. કચ્છમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને કેનાલમાં ગાબડું પડ્યું હતું.

Recommended