અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે

  • 2 years ago
રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 8,9,10 ઓગસ્ટ રાજ્યમાં અતિભારે વરસાદની રહેશે. તેમજ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે.
તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.

સુરત,વલસાડ,નવસારી,તાપીમાં અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ રહેશે. તેમજ 10 તારીખે અમદાવાદમાં

ભારે વરસાદ રહેશે. તેમજ અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર રાજ્યમાં જોવા મળશે. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તથા આગામી 2

દિવસ ભારે વરસાદ રહેશે.

દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તથા વરસાદી ટર્ફ પસાર થશે જેનાથી અત્યંત ભારે વરસાદ પડશે. તથા ગાંધીનગર છેલ્લા 24 કલાકમાં

રાજ્યના 119 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમજ ભાવનગરના ઉમરાળામાં 3 ઈંચ, ધારીમાં 2.7, ગઢડામાં 2.5 ઈંચ, દ્વારકામાં 2.4 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ વરસાદ, વઢવાણ, મુંદ્રા અને

જેતપુરમાં 1.8 ઈંચ, ગારિયાધાર અને જામકંડોરણામાં 1.6 ઈંચ વરસાદ પડ્યો છે.

Recommended