સાવરકુંડલાના ખડકાળામાં મહી યોજનાની લાઇનમાં ભંગાણ થતા બેફામ પાણીનો વેડફાટ

  • 2 years ago
અમરેલી જિલ્લામાંથી પસાર થતી મહી પરીએજ યોજનાની પાઇપલાઇનમાં સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ પાસે ભંગાણ થતાં બે દિવસથી સતત પાણીનો ફેરફાર થઈ રહ્યો છે તેમ છતાં હજુ સુધી રીપેરીંગની કામગીરી કરવામાં આવી નથી. અમરેલી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાના કારણે જિલ્લાના બહુ મોટા વિસ્તારમાં મહી પરીએજ યોજના દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

Recommended