ભારે વરસાદને પગલે દ્વારકાધીશ મંદિરની ધજા અડધી કાંઠીએ રાખવામાં આવી

  • 2 years ago
હાલ સમગ્ર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. તેમાં પણ રાજકોટ, જામનગર, જુનાગઢ અને વેરાવળ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે. તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહેલ અવિરત વરસાદને પગલે દ્વારકાધીશ જગત મંદિરની ધજા અડધી કાંઠીએ રાખવામાં આવી છે.

Recommended