વડોદરાના ખોડીયારનગરમાં ગાયે મહિલાને લીધી અડફેટે, માથાના ભાગે ટાંકા

  • 2 years ago
વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં વધુ એક મહિલાને ગયા ભેટીએ ચઢાવતા માથામાં નવ ટાંકા આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના કોર્પોરેશનની ઢોર પાર્ટી કિશનવાડી વિસ્તારમાં રસ્તા ઉપર રખડતી ગાયોને પકડવા ગઈ હતી તે દરમિયાન ગૌપાલકો પોતાની ગાયો પકડાતા બચાવવા માટે નીકળ્યા હતા. તે સમયે બની હતી.