પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં રેકોર્ડ વધારો

  • 2 years ago
પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલ પાકિસ્તાનમાં પેટ્રોલ 233.89 રૂપિયા અને ડિઝલ 211.38 રૂપિય પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ મુદ્દે પાકિસ્તાનના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. એટલું જ નહિ ચીન સામે 47 રાષ્ટ્રોએ સંયુક્ત નિવેદન જારી કર્યું છે અને કહ્યું છે કે મુસ્લિમો સાથે દુરવ્યવાહર અયોગ્ય છે

Recommended