કન્યાએ વરરાજા વગર ફેરા ફરી લગ્ન કર્યા

  • 2 years ago
ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં ગાંઠ બાંધી. લગ્ન દરમિયાન હળદર, મહેંદીની વિધિ થઈ, ક્ષમાએ ફેરા પણ ફર્યા. વડોદરાના

ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.