વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • 2 years ago
સુરેન્દ્રનગર જિલ્લાના વાતારવરણમાં પલટો લીમડી, મુળી સહિતના વિસ્તારોમાં વરસાદ
શહેરમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત
વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ