પયગમ્બર સાહેબ પર ટિપ્પણી અંગે BJP એક્શનમાં, પ્રવક્તાઓને આવી મળી સૂચના

  • 2 years ago
ભાજપના પ્રવક્તા નૂપુર શર્માની પયગમ્બર  સાહેબની ટિપ્પણી અંગે વિવાદ શરૂ થયો છે. ત્યારે ભાજપે પણ હવે પગલા લેવાનું શરૂ કર્યું છે. ભાજપે કાનપુરમાં  હિંસા અને નૂપુર શર્મા અંગે કોઈ નિવેદન ન આપવા માટે આદેશ આપ્યા છે.