ગ્રીન રાજકોટનું સ્વપ્ન સાકાર નથી થયું

  • 2 years ago
રાજકોટ મહાનગર પાલિકાના ગ્રિન સિટીના દાવા પોકળ સાબિત થયા છે... કરોડોના ખર્ચ બાદ પણ હજુ એક વર્ષમાં માત્ર 4 હજાર વૃક્ષો જ મહાપાલિકા દ્વારા વાવી શક્યું છે... ચાલો તપાસીએ પાલીકાના હરિયાળા રાજકોટની સત્યતા..