વાયરસના કારણે ગાયનું મોત થતા તંત્ર દોડતું થયું

  • 2 years ago
દેવભૂમિ દ્વારકામાં ૩૦૦ જેટલા પશુમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યા. દ્વારકામાં બે સપ્તાહ પહેલા એક ગાયમાં આ લક્ષણો દેખાયા અને ત્યારબાદ બીજા પશુઓમાં પણ આ લક્ષણ દેખાયા, એક ગાયનું મોત થતા તંત્ર દોડતું થયું. પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા કાજુનું ભૂસું, ગોળના લાડુ બનાવીને ખવડાવવામાં આવી રહ્યા છે.

Recommended