જીવના જોખમે મોતની સવારી કરતો વીડિયો વાઈરલ

  • 2 years ago
તુફાન ગાડી ઉપર લોકો જીવના જોખમે મોતની સવારી કરતો વીડિયો વાઈરલ થયો છે. જેમાં બરવાળા અમદાવાદ હાઈવે પર લોકો જીવના જોખમે ગાડીની ઉપર ખીચોખીચ બેઠેલા

વિડિયોમાં દેખાઇ રહ્યાં છે. ગાડી ઉપર જીવના જોખમે બેઠેલા લોકો અને તુફાન ગાડી હાઈવે પર બેફામ ચાલી રહી છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ પર અનેક

સવાલો થઇ રહ્યાં છે.

Recommended