બંને પતિ-પત્નિ ચાંદખેડાના રહેવાસી હોવાનું ખુલ્યું

  • 2 years ago
અમદાવાદમાં અકસ્માતમાં બેના મોત
સોલા બ્રિજ પર મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત
કાર ચાલકે એક્ટિવા ચાલકને મારી હતી ટક્કર
ટક્કર વાગતા મહિલા અને પુરૂષ બ્રિજ નીચે પટકાયા
ગત 28 માર્ચે જ થયા હતા દંપતિના લગ્ન
દ્વારકેશ વાણીયા અને જુલીબેન વાણીયાનું થયું મોત
બંને પતિ-પત્નિ ચાંદખેડાના રહેવાસી હોવાનું ખુલ્યું

Recommended