હાઇકોર્ટે બંને પક્ષને સમાધાન કરવું જોઇએ તેવી ટકોર કરી

  • 2 years ago
67 વર્ષ બાદ સંતોના જૂથમાં તડાં પડતાં હરિધામ વિખેરાયું છે. ગાદી વિવાદ બાદ છેવટે સંતોએ હરિધામ સોખડા મંદિર છોડયું. હરિધામ છોડતા પહેલા પ્રેમસ્વરૂપ અને પ્રબોધસ્વામી છેલ્લીવાર ભેટયા. પ્રબોધસ્વામી સાથે સંતો આણંદના બાકરોલ ખાતે પહોંચ્યા. બાકરોલ ખાતે મોટીસંખ્યામાં સંતો-હરિભક્તોને આવકારવા આવ્યા. હાઇકોર્ટે બંને પક્ષને સમાધાન કરવું જોઇએ તેવી ટકોર કરી. બંને પક્ષે ભવિષ્યમાં કોઇને મધ્યસ્થિ રાખીને બેઠક કરશે.

Recommended