કે.રાજેશની તપાસનો રેલો પહોંચ્યો Rajkot

  • 2 years ago
કે.રાજેશની તપાસનો રેલો રાજકોટ પહોંચ્યો છે. CBIની ટીમ હવે રાજકોટમાં ધામા નાખશે. રાજકોટના ડે.કલેકટરનું નિવેદન નોંધવામાં આવ્યું છે.