Rajkot માં મોંઘવારીને લઈને કોંગ્રેસ આકરા પાણીએ

  • 2 years ago
રાજકોટમાં મોંઘવારીને લઈને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવશે. બહુમાળી ભવન ચોક ખાતે કરશે વિરોધ કરવામાં આવશે. રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે.

Recommended