Congress માં જોડાવવા અંગે કુંવરજી બાવળિયાનો રદિયો

  • 2 years ago
કોંગ્રેસમાં જોડાવા અંગે કુંવરજી બાવળિયાનો રદિયો આપ્યો છે. કોંગ્રેસમાં જોડાવા અંગેના સમાચાર પાયાવિહોણા છે. ભાજપમાં છું અને હંમેશા રહેવાનું છું. અફવા ફેલાવનાર તત્વોને ઈશ્વર સદબુદ્ધિ આપે.

Recommended